હબલ ટેલિસ્કોપે પહેલીવાર શોધ્યું પાણી અને વાયુમંડળવાળો રહેવા લાયક ગ્રહ
K2-18B નામના ગ્રહ પર પૃથ્વી જેવું વાયુમંડળ K2-18B નામના પથરીલા ગ્રહ પર પાણીના મોટા-ઊંડા જળસ્ત્રોત? પહેલીવાર અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાના હબલ ટેલિસ્કોપે આપણા સૌર મંડળથી દૂર એક એવો ગ્રહ શોધ્યો છે કે જ્યાં પાણી વરાળ સ્વરૂપે અસ્તિત્વમાં છે. નાસાએ કહ્યું છે કે આ ગ્રહનું નામ K2-18B છે. આ પૃથ્વીથી આકારમાં મોટો છે અને તેની ગુરુત્વાકર્ષણ […]