પોતાના ગામના દરેક પરિવારને 10 લાખ રૂપિયા આપશે તેલંગાણાના સીએમ કેસીઆર
તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવે સોમવારે એલાન કર્યું છે કે રાજ્ય સરકાર તરફથી ચિંતામડાકા ગામના બે હજાર પરિવારોમાંથી દરેક પરિવારને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. ચિંતામડાકા ગામ કેસીઆરનું પૈતૃક ગામ છે. મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યુ છે કે હું ચિંતામડાકા ગામમાં જન્મ્યો છું. હું આ ગામના લોકોનો આભારી છું. પ્રતિ પરિવાર 10 લાખ રૂપિયા આપવાની […]
