‘જુવાર’ ખાવાના અનેક ફાયદા – ડાયટમાં પણ જુવારના રોટલા અસરકારક
જુવાર ખાવાના ફાયદા જુવાર ખાવાથી ચરબીનું પ્રમાણ વધતુ અટકે છે સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં ઘંઉની રોટલી ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ, ઘણી જગ્યાએ બાજરીના રોટલા ખવાય છે પરંતુ જુવાર ઘાન્ય પણ શરીર માટે ખુબ જ ફાયદા કારક હોય. છે, જો કે મોટા ભાગે જુવારના રોટલા ઓછા પ્રમાણમાં ખવાતા હોય છે, પરંતુ જુવાર એ એવું […]