જે. પી. નડ્ડા માટે આસાન નથી ભાજપના કાર્યકારી અધ્યક્ષના રૂપમાં રાહ, મોટા છે પડકારો
નવી દિલ્હી : અમિત શાહના ગૃહ પ્રધાન બન્યા બાદ ભાજપના નવા અધ્યક્ષને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી અને તેના પર સોમવારે ત્યારે વિરામ લાગ્યો હતો કે જ્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય સંદર્ભે જણાવતા સંરક્ષણ પ્રધાન અને […]