બ્રિટને આઈએસના આતંકી ‘જેહાદી જેક’ની નાગરિકતા કરી રદ્દ, કેનેડાએ વ્યક્ત કરી નિરાશા
કેનેડાની સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે બ્રિટને આઈએસના આતંકવાદી જેક લેટ્સની નાગરિકતા રદ્દ કરી છે. બ્રિટનના આ નિર્ણયથી કેનેડા નિરાશ છે. કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર રાલ્ફ ગૂડલેએ કહ્યુ છે કે બ્રિટને આ એકતરફી નિર્ણય કર્યો છે. તેની સાથે જ બ્રિટને આવું કરીને પોતાની જવાબદારીથી પીછો છોડાવવાની કોશિશ કરી છે. જેકને મીડિયામાં જેહાદી […]