Video: માઈનસ 60 ડિગ્રીવાળા સિયાચિનમાં આવી રીતે રહે છે આપણા જવાનો, હથોડાથી પણ નથી તૂટતા ઈંડા
શ્રીનગર: દુનિયાના સૌથી ઊંચા વૉર ઝોન સિયાચિન જ્યાં દેશના બહાદૂર સૈનિકો દરેક ખરાબ પરિસ્થિતિનો સામનો કરીને પણ દરેક ક્ષણે સુરક્ષામાં તેનાત છે. વીસ હજાર ફૂટથી પણ વધારેની ઊંચાઈ ધરાવતા આ વોર ઝોનમાંથી એક વીડિયો આવ્યો છે. આ વીડિયો દ્વારા અહીં તેનાત જવાનોએ એ દર્શાવવાની કોશિશ કરી છે કે જ્યારે તપામાન માઈનસ 60 ડિગ્રીથી પણ નીચે […]