1. Home
  2. Tag "isro"

હવે ટ્રેન ક્યાં પહોંચી તે અંગે ઇસરોના સેટેલાઇટથી જાણી શકાશે

ટ્રેનના યાત્રીઓ માટે હવે સારા સમાચાર યાત્રીઓએ ટ્રેનનો સમય યાદ નહીં રાખવો પડે ઇસરોની મદદથી હવે ટ્રેનના સમયની પળેપળની માહિતી મુસાફરોને મળશે ટ્રેનના યાત્રીઓ માટે હવે સારા સમાચાર છે. હવે ટ્રેન વહેલી છે કે મોડી તેની ચિંતા કરવામાંથી તમે મુક્ત થશો. ઇસરોને કારણે તમે હવે ટ્રેનના સમયગાળા અંગે ચિંતામુક્ત રહેશો. હવે રિયલ ટાઇમ ઇન્ફોર્મેશન સિસ્ટમ […]

શા માટે થઈ રહ્યો નથી વિક્રમ લેન્ડર સાથે ઓર્બિટરનો સંપર્ક, ચંદ્રયાન-1ના નિદેશકે જણાવ્યું કારણ

ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર મળી આવ્યું વિક્રમ અને ઓર્બિટર વચ્ચે સંપર્ક સ્થાપિત કરવાની કોશિશ ચંદ્રયાન-1ના નિદેશકનું મહત્વપૂર્ણ નિવેદન ઈસરોના પ્રમુખ કે. સિવને રવિવારે ઘોષણા કરી હતી કે ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર મળી આવ્યું છે. પરતું હજી સુધી તેની સાથે કોઈ સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો નથી. લેન્ડર સાથે કોન્ટેક્ટ નહીં થવા પર […]

ભૂટાનના પ્રધાનમંત્રી બોલ્યા-ઈસરોની મહેનત ઐતિહાસિક છે, મોદી અને તેમની ટીમ ચોક્કસ સફળ થશે

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 નું લેન્ડર વિક્રમ ચાંદની સપાટીથી માત્ર 1.2 કિમીની દૂરી પર હતુ અને ઈસરોનો તેની સાથે સંપર્ક તૂટ્યો હતો જેના કારણે ઈસરોના વૈજ્ઞાનિકોમાં નિરાશા ઉત્પન્ન થઈ હતી. જો કે દેશભરમાંથી અનેક નેતાઓ એ ટ્વિટ કરીને ઈસરોની મહેનતને કાબિલે તારીફ ગણાવી હતી અને એક દિવસ આ મૂન મિશનમાં ચોક્કસ સફળ થવાની આશા દર્શાવી […]

NDTVના પત્રકારનું છીછરાપણું: ચંદ્રયાન-2નો ઈસરો સાથે સંપર્ક તૂટયા બાદ વૈજ્ઞાનિકો પર કરી બૂમાબૂમ

NDTVનો પત્રકાર શું દેશના વૈજ્ઞાનિકોની મહેનતથી ઉપર છે? પત્રકારને વૈજ્ઞાનિકો પર ખોટી બૂમાબૂમ કરવાનો હક કેવી રીતે મળે છે? વૈજ્ઞાનિકો પર બૂમાબૂમ કરનાર પત્રકારને ઈસરોની ગરિમાનો ખ્યાલ ન હતો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત આખો દેશ જ્યાં મૂન મિશન ચંદ્રયાન-2 માટે ઈસરો અને ભારતીય વૈજ્ઞાનિકો પર ગર્વ કરી રહ્યો છે,  ત્યારે એનડીટીવીના એક પત્રકારે પોતાની છીછરી […]

અગર ખો ગયા એક નશેમન તો ક્યા ગમ, સિતારો કે આગે જહાં ઔર ભી હૈ

નવી દિલ્હી: ચંદ્રયાન-2ના લેન્ડિંગને લઈને હજી સુધી કંઈ સ્પષ્ટ નથી. ચંદ્રની બેહદ નજીક આવીને વિક્રમ લેન્ડરનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સંપર્ક તૂટતાની સાથે જ ઈસરોમાં બેચેની છવાઈ ગઈ છે. જો કે હજી આશા ખતમ થઈ નથી અને બની શકે કે બાદમાં લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત થઈ જાય. મહત્વપૂર્ણ છે કે ભારત કામિયાબ થાય […]

ચંદ્રયાન-2 મિશન પર મોદીએ કહ્યુઃ-‘વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી,માત્ર પ્રયોગો અને પ્રયત્નો હોય છે’

ઈસરોમાંથી મોદીએ દેશને સંબોધન કર્યું વૈજ્ઞાનિકોને સાંત્વના પાઠવી હોંસલો તૂટ્યો નથી પણ મજબૂત પણ બન્યો છે દરેક મુશ્કેલીઓ અને કઠીનાઈ આપણાને કંઈક નવું શિખવાડે છે મંગળગ્રહ પર ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવનારા આપણે જ હતા ભારતના ચંદ્ર મિશનને  શનિવારની સવારના રોજ એક આંચકો લાગ્યો હતો,જ્યારે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પરથી માત્ર 1.2 કિમીની દૂરી પર હતું […]

કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષના પુત્ર રાહુલ ગાંધીએ ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યુ, તમારી મહેનત બેકાર નહીં જાય

મૂન લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટવાનો મામલો રાહુલ ગાંધીએ ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનતની કરી પ્રશંસા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, મહેનત બેકાર નહીં જાય ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે લેન્ડર વિક્રમ સાથે ઈસરોનો સંપર્ક તૂટી જવાની ગણતરીની મિનિટો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્ર અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અંતરીક્ષ એજન્સીને તેના શાનદાર કામ બદલ […]

ચંદ્રયાન-2,ચંદ્રની સપાટી પર લેન્ડિંગથી માત્ર 2.1 કિમી દૂર હતુ અને સંપર્ક તૂટ્યો

ચંદ્રયાન-2 મિશનનું ભવિષ્ય સસ્પેન્સ ચંદ્રથી 2.1 કિમી ઉપરથી સંપર્ક તૂટ્યો થસ્ટરેસને બંધ કરતા સમયે ગડબડ થયાની શંકા આંકડઓનું વિષ્લેષણ કરવામાં આવી રહ્યું છે ઇસરોના અધ્યક્ષ કે.કે. શિવાને સંપર્ક તૂટવાની જાહેરાત કરતા કહ્યું તે ચંદ્રની સપાટી પહેલા લેન્ડરનું કામ 2.1 કિ.મી. સુધીની યોજના મુજબ ચાલ્યુ હતુ ત્યાર બાદ તેનો સંપર્ક તૂટ્યો હતો. ભારતના ચંદ્રયાન -2 મિશનને […]

ઈસરોએ ખાનગી કંપનીઓને 5 PSLV બનાવવા માટે આમંત્રિત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્ડિયા પહેલની સાથે જ હવે ઈસરોએ ભારતીય કંપનીઓને પાંચ પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ્સ એટલે કે પીએસએલવી બનાવવાનું આમંત્રણ આપ્યું છે. આ વાતની પુષ્ટિ કરતા શુક્રવારે ઈસરોના અધ્યક્ષ સિવાને કહ્યુ છે કે અમે તેને ઈઓઆઈ એટલે કે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ કહી રહ્યા છીએ અને આ કોઈ વિદેશી કંપી માટે નથી. ઈસરો […]

ઈસરોએ ચંદ્રયાન-2ની 5મી વાર કક્ષા બદલી,ચંદ્રથી માત્ર 31 દિવસ દુર ચંદ્રયાન

ચંદ્ર ગ્રહ પર ભારત તેના દ્વિતીય અવકાશી સંશોધન સાહસના રૂપમાં ‘ચંદ્રયાન-2’ સ્પેસક્રાફ્ટને સોમવાર, 15 જુલાઈએ વહેલી સવારે અવકાશમાં લોન્ચ કર્યુ હતું જે અત્યાર સુધી પૃથ્વીની ચાર કક્ષામાં પહોંચી ચુકિયુ છે ત્યારે હવે આ ચંદ્રયાન-2 પૃથ્વીની 5મી કક્ષામાં આજે બપોરે 2:30 વાગ્યાથી  લઈને 3:30 ના સમય આસપાસ ચંદ્રયાન-2ની કક્ષા બદલાય છે અર્થાત ચંદ્રયાન-2ના કક્ષામાં 5મી વાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code