1. Home
  2. Tag "isi"

રાજસ્થાનમાંથી ISIને માહિતી પહોંચાડતા અકે  જાજૂસની ઘરપકડ કરવામાં આવી

રાજસ્થાનમાંથી ISIને માહિતી પહોંચાડતા   જાજૂસની ઘરપકડ ગુપ્ત માહિતી પાકિસ્તાન એજન્સીને આપતો હતો જાસુસની ઓળખ રોશન લાલ તરીકે થઈ છે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરી રહેલા એક વ્યક્તિની રાજસ્થાનના બાડમેરમાં એટીએસ અને સીઆઇડીબીઆઇની ટીમે ધરપકડ કરી લીધી છે. પકડાયેલા વ્યક્તિનું નામ રોશન લાલ ભીલ  જણવા મળ્યું છે. 35 વર્ષિય રોશન લાલ લાંબા સમયથી ભારતની […]

પાકિસ્તાન એજન્સી ISI ને ગુપ્ત માહિતી પ્રદાન કરતા HALના  કર્મીની અટકાયત

પાકિસ્તાનની એજન્સી ISI ને ખાનગી માહિતી આપતા ઈસમની અટકાયત   HALના  કર્મી લડાકૂ વિમાન વિશે પાક,ને આપતો હતો માહિતી લડાકૂ વિમાન તેમજ નિર્માણ સંબધી માહિતી આઈએસઆઈને આપતો હતો મહારાષ્ટ્ર પોલીસે શુક્રવારના રોજ કરી ઘરપકડ પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ઈન્ટર સર્વિસેજ ઈન્ટેલિજેન્સને લડાકૂ વિમાન સંબંધી માહિતી આપવા બદલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એક કર્મચારીની ઘરપકરડ કરવામાં આવી છે,આ […]

નાસિકના આર્મી કેમ્પમાંથી શંકાસ્પદની ધરપકડ, ISI હેન્ડલર્સને આપતો હતો ગુપ્ત માહિતી

મુંબઈઃ પાકિસ્તાનમાં આઈએસઆઈના હેન્ડલર્સને નાસિક આર્મી કેમ્પની ગુપ્ત માહિતીઓ આપનાર શંકાસ્પદ શખ્સની પોલીસે અટકાયત કરી છે. છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનમાં બેઠેલા આઈએસઆઈ હેન્ડલર્સને સૈન્ય કેમ્પની માહિતી મોકલતો હોવાનું સામે આવ્યું છે. આ શંકાસ્પદ શખ્સ સેના સેમ્પમાં સફાઈનું કામ કરતો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસારનાસિક આર્મી કેમ્પમાં સફાઈની કામગીરી કરતા સંજીવકુમારની […]

પાકિસ્તાન તૈયાર કરી રહ્યું છે તાલિબાનોની મદદથી નવો “કાશ્મીર પ્લાન”

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાવાળી કલમો-370 અને અનુચ્છેદ-35-એના ખાત્માના કેન્દ્ર સરકારના નિર્ણય વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ સરકારને સાવધાન કરી છે કે આગામી દિવસોમાં કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદી ઘટનાઓમાં તીવ્રતા આવી શકે છે. તેના માટે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સક્રિય તાલિબાનોની મદદ લેશે. અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી રવાનગી બાદ તાલિબાનોનો અહીં દબદબો વધવાનો છે. પરંતુ પાકિસ્તાનની સેનાની મદદથી ભારતમાં […]

અલકાયદાના ટેકેદાર તાલિબાન સાથે અમેરિકાના શાંતિ કરારથી “ગ્લોબલ જેહાદી ટેરર” વકરશે

યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલનો તાજેતરનો રિપોર્ટ જણાવી રહ્યો છે કે વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદી જૂથ અલકાયદાએ અફઘાનિસ્તાનમાં સ્થાનિક ઈસ્લામિક આતંકવાદી જૂથો તાલિબાન-હક્કાની નેટવર્ક અને લશ્કરે તૈયબા સાથે ઘનિષ્ઠ સહયોગની સ્થિતિ જાળવી રાખી છે. હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું ખતરનાક અને મજબૂત જૂથ છે. રિપોર્ટ પ્રમાણે, હક્કાની નેટવર્ક અલકાયદાની સાથે કામ કરી રહ્યું છે અને અલકાયદા પોતાને તાજિકિસ્તાન […]

પંજાબના ફરીદકોટમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ, સેના સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ

નવી દિલ્હી: પંજાબના ફરીદકોટથી આઈએસઆઈ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની જાસૂસની ઓળખ મોગાના વતની સુખવિન્દરસિંહ સિદ્ધૂ તરીકે થઈ છે. જાસૂસ પર સેનાની સાથે સંકળાયેલી માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ જાસૂસની પાસેથી એક કાર, બે પાસપોર્ટ અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યુ છે કે આરોપી ફરીદકોટના ન્યૂ કેન્ટ વિસ્તારમાં […]

અબડાસામાં શકમંદ ISI એજન્ટ ઝડપાયો, સેનાની હિલચાલની આપતો હતો પાકિસ્તાનને માહિતી!

ગુજરાત એટીએસ અને યુપી એસટીએફ દ્વારા કચ્છ જિલ્લાના અબડાસામાં એક યુવકની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ ઝડપાયેલો યુવક ભારતીય સેનાની હિલચાલની જાણકારી પાકિસ્તાનને આપતો હતો. અબડાસામાં ઝડપેયાલા યુવાનના તાર પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે સંકળાયેલા હોવાની એજન્સીઓને આશંકા છે. આ શખ્સ સેનાના જવાનોને હનીટ્રેપમાં ફસાવાનું ષડયંત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code