અમેરિકાના ભારત સાથેના ધનિષ્ઠ સંબંધોમાં બાઇડનની છે અગત્યની ભૂમિકા, ભારતને થશે ફાયદો
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનની ભારત-અમેરિકાના મજબૂત સંબંધોમાં અગત્યની ભૂમિકા વર્ષ 2008માં બંને દેશો વચ્ચે અસૈન્ય પરમાણુ સમજૂતીમાં તેઓની અગત્યની ભૂમિકા હતી તેણે આતંકવાદી વિરોધી અનેક બિલોને પણ આપેલું છે સમર્થન નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ પદ તરીકે જો બાઇડન ચૂંટાયા છે ત્યારે જો બાઇડન વર્ષ 1970ના દશકાથી ભારત-અમેરિકાની વચ્ચે મજબૂત સંબંધોના હિમાયતી રહ્યા છે. વર્ષ 2008માં બંને […]