સંવિધાન: ઈન્ફર્મેશન ટેકનૉલૉજી એક્ટની કલમ-66(A)
મિતેષ એમ. સોલંકી પૃષ્ઠભૂમિ ઈન્ફર્મેશન ટેકનૉલૉજી એક્ટ-2000 તત્કાલિન ઈન્ફોર્મેશન ટેકનૉલૉજી મંત્રી પ્રમોદ મહાજનની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યો હતો જે વર્ષ-2000માં સંસદમાંથી પસાર થયો. આ કાયદાને તે સમયના રાષ્ટ્રપતિ શ્રી કે.આર.નારાયણે 9-મે-2000ના રોજ મંજૂરી આપી હતી. કાયદાના ભાગ ઈન્ફર્મેશન એક્ટ-2000 જ્યારે તૈયાર થયો ત્યારે તેમાં કુલ 13 ભાગ, 94 કલમ અને 4 અનુસુચિઓ હતી. આ કાયદો […]