હિંદ મહાસાગરમાં દેખાયું ચીનનું યુદ્ધજહાજ, દરેક હરકત પર છે ઈન્ડિયન નેવીની નજર
મલાક્કાની ખાડીથી થઈને હિંદ મહાસાગરમાં ઘૂસ્યા ચીની જહાજ ભારતીય નેવીના પેટ્રોલિંગ વિમાને ચીનના જહાજોની ગતિવિધિઓને પકડી ચીનના યુદ્ધજહાજની તસવીર પી-81 મેરીટાઈમ સર્વિલાન્સ એરક્રાફ્ટે લીધી છે હિંદ મહાસાગરમાં ચીનની વધતી દખલગીરી વચ્ચે ઈન્ડિયન નેવીએ ભારતીય જળસીમાની નજીક ચીનના યુદ્ધજહાજ અને સબમરીનની ભાળ મળી છે. ઈન્ડિયા ટુડેએ ભારતીય જળસીમાની નજીક પેટ્રોલિંગ કરી રહેલા યુદ્ધજહાજ અને પરમાણુ સબમરીનનો […]