1. Home
  2. Tag "indian army"

ભારત 5 રફાલ લાવે કે 500, અમે ભારતને જવાબ આપવા સક્ષમ છે: પાકિસ્તાની સેના પ્રવકતા

અમદાવાદ:  પાકિસ્તાનને લઈને એક વાત કહીં શકાય કે “બાજુઓમેં દમ નહીં, હમ કીસી સે કમ નહીં” ભારતમાં રફાલ પ્લેન આવશે અને પાકિસ્તાનની ચિંતા વધશે.. આ વાત માત્ર ભારતીય સેના અને સરકારને જ નહીં પણ દરેક ભારતવાસી જાણતો હતો. પાકિસ્તાનના આર્મીને પ્રવક્તા જનરલ બાબર ઈફ્તિકારએ કહ્યું કે પાકિસ્તાન ચિંતામાં છે કારણ કે ભારત પોતાનું સૈન્ય બજેટ […]

ગલવાન ઘાટીને લઈને થયો ખુલાસો, ચીને પહેલેથી હૂમલો કરવાની કરી હતી તૈયારી

ચીનની ચાલનો થયો પર્દાફાશ ચીનની તમામ ચાલને નાકામ કરવા ભારત તૈયાર ભારત પણ વળતો જવાબ આપવા તૈયાર અમદાવાદ:  ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપી પર મોટો ખુલાસો થયો છે. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો પર કરવામાં આવેલા હૂમલા વિશે તૈયાર થયેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે હૂમલો અચાનક નહીં પણ પુરી તૈયારી સાથે […]

ચીનને યુદ્વના મેદાનમાં મ્હાત આપવા માટે ભારતીય લશ્કર રોબોટિક્સ અને AI વિકસાવશે

ચીનને મ્હાત આપવા માટે ભારતીય લશ્કર ભાવિની રણનીતિ ઘડી રહ્યું છે ભારતીય લશ્કર રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લશ્કરમાં સમાવી શકે છે ભારતીય લશ્કર અત્યાધુનિક ટેક્નોલોજી અંગે કરી રહ્યું છે અભ્યાસ ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં હાલમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે ભારત પોતાની સૈન્ય ક્ષમતાને વધુને વધુ મજબૂત બનાવી રહ્યું છે. તાજેતરમાં જ ભારતે […]

ભારતીય સેનાને આદેશ: ચીન બોર્ડર પર જરૂર પડ્યે આક્રમક વલણ અપનાવવાની છૂટ 

ભારતીય સેનાની ચીની હરકતો પર બાજ નજર ભારતીય સેના ચીની સેનાની નાપાક હરકત પર અપનાવે આક્રમક વલણ: સૂત્ર ભારતીય સેના અને વાયુસેનાને વધારે સતર્ક રહેવાના આદેશ: સૂત્ર અમદાવાદ:  ભારતમાં મોદી સરકાર ચીનને આર્થિક ફટકા પર ફટકા મારી રહી છે, ચીનના ભારતમાં ચાલી રહેલા પ્રોજેક્ટ અને વેપાર પર પણ પ્રતિબંધ લગાવી રહી છે ત્યારે બીજી સૂત્રો […]

લશ્કરમાં મહિલા અધિકારીના સ્થાયી કમિશન માટે રક્ષા મંત્રાલયની લીલી ઝંડી

ભારતીય લશ્કરમાં મહિલા અધિકારીઓને હવે સ્થાયી કમિશનનો મળશે લાભ લશ્કરમાં વિવિધ ટોચના પદ પર મહિલા અધિકારી તૈનાત થઇ શકશે સ્થાયી કમિશન સિલેક્શન બોર્ડ દ્વારા મહિલા અધિકારીઓની ભરતી પ્રક્રિયા શરૂ કરાશે છેલ્લા ઘણા સમયથી ભારતીય લશ્કરમાં મહિલા અધિકારીને સ્થાયી કમિશનનો લાભ આપવાની માંગ હતી જે હવે પૂરી થઇ છે. ભારતીય લશ્કરમાં હવે મહિલા અધિકારીને સ્થાયી કમિશનનો […]

ભારતીય વાયુસેનામાં 29 જુલાઇએ 5 રાફેલનું થશે આગમન

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો 29 જુલાઇએ પાંચ રાફેલ વાયુસેનામાં થશે સામેલ લદ્દાખ મોરચે રાફેલને તૈનાત કરાય તેવી સંભાવના ભારતીય વાયુસેનાની તાકાત ટૂંક સમયમાં વધવાની છે. લડાકૂ રાફેલ વિમાનો ટૂંક સમયમાં ભારતીય વાયુસેનામાં સામેલ થશે. પ્રાપ્ત અહેવાલો મુજબ પાંચ રાફેલ વિમાનો 29 જુલાઇએ ભારતમાં આવી પહોંચે તેવી સંભાવના છે. તેમને વાયુસેનામાં વિધિવત રીતે સામેલ કરવા […]

લડાખમાં ભારતીય અને ચીન સેનાના સૈનિકો સામસામેઃસૈનિકો વચ્ચે પરસ્પર ધક્કામૂક્કી

ભારતીય-ચીન સેનાના જવાનો સામસામે ધક્કામુક્કીનો માહોલ પરસ્પર પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ ભારતીય સૈનિકોની સંખ્યામાં વધારો કરાયો ચીનની સેનાએ ભારતીય જવાનોની ઉપસ્થિતિનો વિરોધ કર્યો ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ બુધવારના રોજ ભારતીય સેનાના જવાન પૈગૉન્ગ લેકના કિનારા પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન તેમનો સામનો ચીનના પીપુલ્સ લિબરેશન આર્મીના જવાનો સામે થયો હતો.જો કે […]

જમ્મુ-કાશ્મીરથી ભારતીય સેનામાં ભરતી માટે 29 હજાર અરજી, મુસ્લિમ બહુલ જિલ્લા પણ ઉત્સાહિત

જમ્મુ-કાશ્મીરમાં યુવાનો જોડાઈ રહ્યા છે ભારતીય સેનામાં 29 હજાર અરજદારોએ કરી સેનામાં જોડાવાની અરજી મુસ્લિમ બહુલ જિલ્લાઓમાં પણ યુવાનો સેનામાં જોડાવા ઉત્સાહિત જમ્મુ-કાશ્મીરના જમ્મુ સંભાગના લગભગ 29 હજાર યુવાનોએ ભારતીય સેનામાં ભરતી માટે પોતાની નોંધણી કરાવી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, અત્યાર સુધીમાં 6 હજાર અરજદાર ભારતીય સેનાની કાઉન્ટર ઈન્સર્જન્સી ફોર્સ (યુનિફોર્મ) દ્વારા આયોજીત […]

સેનાની જાસૂસી કરતો પકડાયો અસલમ અંસારી, કોડવર્ડ- “જે ટાસ્ક આપવામાં આવશે તે કામ કરીશું”

ભારતીય સેનાની જાસૂસી બરેલીની સૈન્ય છાવણી નજીકથી શકમંદ ઝડપાયો બિહારના વતની અસલમ અંસારીને ઝડપી લેવાયો સંવેદનશીલ ગણાતા યુપીના બરેલીના સૈન્ય છાવણી વિસ્તારમાંથી મિલિટ્રી ઈન્ટેલિજન્સે એક શકમંદ યુવકને ઝડપી પાડયો છે. તેનું નામ અસલમ અંસારી છે. તેની પાસેથી ઘણી શંકાસ્પદ વસ્તુઓ મળી છે. દૈનિક જાગરણમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સોમવારે રાત્રે સાત વાગ્યે કેન્ટ રોડ ત્રણ રસ્તા […]

ભારતની પરમાણુ શસ્ત્ર પહેલા નહીં વાપરવાની હાલની નીતિ સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે: રાજનાથ સિંહ

પાકિસ્તાન દ્વારા ભારતને છાશવારે ન્યૂક્લિયર એટેકની ધમકીઓ આપવામાં આવતી રહે છે. પરંતુ પોખરણમાં 1974 અને 1998માં ન્યૂક્લિયર ટેસ્ટ કરનાર ભારતના ઈરાદા તેના કોડનેમ બુદ્ધ-1 અને બુદ્ધ-2માં જ સ્પષ્ટ છે કે હિંસાચારની ભારતની કોઈ મનસા નથી અને પહેલા ન્યૂક્લિયર વેપન્સ નહીં વાપરવાની અત્યાર સુધીની ભારતની સંકલ્પબદ્ધતા છે. પરંતુ પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ અને પરમાણુ હુમલાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code