1. Home
  2. Tag "IMRAN KHAN"

સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, પાકિસ્તાનની જીડીપી પર અસર

પાકિસ્તાને કાશ્મીરને લઈને સાઉદી અરેબિયા ખરીખોટી સંભળાવી સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આપ્યો આર્થિક ફટકો સાઉદીએ નાણાકીય સમર્થન ખેંચ્યું પાછું અમદાવાદ: પાકિસ્તાન આર્થિક રીતે તુટી રહ્યું છે તે વાતથી તો સૌ કોઈ જાણકાર છે પણ હવે સાઉદી અરેબિયા તરફથી પાકિસ્તાનને ફટકો મારવામાં આવ્યો છે. સાઉદીના ઝટકાથી પાકિસ્તાન વધારે આર્થિક રીતે કંગાલ થવાની સંભાવના છે. વાત એવી છે […]

Political Absurdity, claims India as Pakistan approves new geographical map

Venkatesh Iyer Prime Minister Imran Khan during a nationally televised address on Tuesday unveiled a new political map of Pakistan as it included the entire Jammu and Kashmir including Gilgit-Baltistan as its own. The small print of the decisions made within the Cabinet meeting. Incidentally, the announcement comes a day before the first anniversary of India’s controversial decision to revoke the area’s semi-autonomy. The map […]

કાશ્મીર મુદ્દા પર યુએનમાં ભાવ નહીં મળતા ઈમરાન ખાનને ચચરાટ, સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીને હટાવ્યા

ઈમરાનની અમેરિકા-યુએનની સફળ યાત્રાનો ફુગ્ગો ફૂટયો યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિને બદલવામાં આવ્યા મલીહા લોધીના સ્થાને મુનીર અકરમ યુએનમાં સ્થાયી પ્રતિનિધિ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પોતાના સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીને હટાવ્યા છે. તેમના સ્થાન પર મુનીર અકરમની નિયુક્તિ કરવામાં આવી છે. પાકિસ્તાને આ પરિવર્તન સંયુક્ત રાષ્ટ્ર સંઘની તાજેતરની મહાસભામાંથી પાછા ફર્યાના માત્ર 72 કલાકોમાં કર્યું છે. […]

સંઘ અને ભારત હવે એક જ છે, સારી વાત છે ઈમરાન દુનિયામાં અમારું નામ પહોંચાડી રહ્યા છે : RSS

યુએનમાં ઈમરાનના ભાષણ પર આરએસએસની ટીપ્પણી ભારત અને સંઘ હવે સમાનાર્થી થઈ ગયા : RSS ઈશ્વરને પાર્થના, પાકિસ્તાની પીએમ આમ જ બોલતા રહે: RSS પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી આરએસએસ પર નિશાન સાધવાને સંઘે ભારત વિરોધી ગણાવ્યું છે. આરએસએસના સહસરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલે કહ્યુ છે કે સંઘ માત્ર ભારતમાં છે. અમારી […]

UNથી પાકિસ્તાન પાછા ફરતા હવામાં લટક્યા ઈમરાન ખાન- ફરીએક વાર સર્જાય વિમાનમાં ખામી

સંયૂક્ત રાષ્ટ્રીય મહાસભાના 74મા સત્રમાં ભાગ લીધા પછી જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાન પાકિસ્તાન જવા રવાના થયા હતા તે સમયે તેમને કેનેડાના ટોરેન્ટોથી પરત એમેરીકા મોકલવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક ટીવી ચેનલના એહવાલ મુજબ,મેરીકાથી પરત ફરી રહેલા ઈમરાન ખાનની ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવી હતી,એન્જીનમાં આવેલી ટેલનિકલ ખામીના કારણે તેમની ફ્લાઈટને ફરીથી ન્યૂયોર્ક વિમાન મથક પર […]

ઈમરાનના સ્વાગતમાં અમેરિકામાં 1 ફૂટની લાલ જાજમ, ખિજાયેલા પાકિસ્તાનના પ્રધાને કહ્યુ કાશ્મીર મામલે અમેરિકા બિનભરોસાપાત્ર

અમેરિકામાં પીએમ મોદીનું ભવ્ય રેડ કાર્પેટ સ્વાગત પાકિસ્તાની પીએમ ઈમરાન માટે એક ફૂટની લાલ જાજમ ઈમરાનની ટૂંકી લાલ જાજમ જોઈ પાકિસ્તાનના પ્રધાન લાલ-લાલ અમેરિકા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનની બેઈજ્જતી થઈ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન જ્યારે સાઉદીના પ્રિન્સના વિમાનથી ન્યૂયોર્ક પહોંચ્યા, તો તેમના સ્વાગત માટે અમેરિકાનો […]

આંતરરાષ્ટ્રીય મંચ પર નિષ્ફળતા બાદ પણ પાકની નાપાક હરકતો- PoKમાં ઈમરાન ખાન રેલી યોજશે

ઈમરાન ખાન PoKમાં રેલી યોજશે આંતરરાષ્ટ્રીય મંચ પર હારેલું પાકિસ્તાન મારી રહ્યું છે ધમપછાડા સંયૂક્ત રાષ્ટ્રની 74મી મહાસભામાં ઈમરાન ખાન અનેક દેશના નેતાઓને મળશે કાશ્મીરના ગંભીર હાલાતની કરશે જાણ પાકિસ્તાનની નાપાક હરકત યથાવત ઈમરાન ખાને કહ્યું કે”,હું  શુક્રવાર એટલે કે 13 સપ્ટેમ્બરે મુજફ્ફરબાદમાં એક મોટી રેલી યોજવાજી રહ્યો છું,આ રેલીના માધ્યમથી હું સમગ્ર વિશ્વનું ધ્યાન […]

PTIના પૂર્વ MLAએ ઈમરાન ખાનની પોલ ખોલીઃઈમરાન ખાન લોકો પર અત્યાચાર કરે છેઃ-મોદી પાસે મદદની અપીલ

પીટીઆઈના પૂર્વ ધારાસભ્યએ ઈમરાન પર લગાવ્યા આરોપ પાકિસ્તાનમાં થઈ રહ્યા છે તમામ લોકો પર અત્યાચાર ભારત પાસે માંગી મદદ ઈમરાનની ખુલી પોલ ઈમરાન ખાન પાકને વિનાશ તરફ લી જઈ રહ્યા છે ચીજ-વસ્તુના ભાવમાં દસ ગણો વધારો લઈ રહ્યું છે પાકિસ્તાન મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહિન કરતા પાકિસ્તાન બોખલાયું હતુ અને ત્યાર બાદ એક પછી એક […]

કલમ-370ને હટાવવી ગણાવી પીએમ મોદીની ભૂલ, ઈમરાને ભારતને આપી પરમાણુ હુમલાની ધમકી

નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કાશ્મીર મામલા પર સોમવારે પોતાના રાષ્ટ્રને સંબોધિત કર્યું છે. ઈમરાન ખાને કહ્યુ છે કે અનુચ્છેદ-370ને હટાવીને મોદીએ મોટી ભૂલ કરી દીધી છે. તેનાથી કાશ્મીરના લોકોને આઝાદ થવાનો વધુ મોકો મળી ગયો છે. આ મામલાને અમે દુનિયાની સામે ઉઠાવી દીધો છે. આ મામલો હવે દુનિયાની સામે આવી ગયો છે. જે […]

FATFના એશિયા પેસિફિક ગ્રુપે પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કર્યું, નાણાંકીય દરજ્જો પણ ઘટાડયો

પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ એક પછડાટ મળી છે. આજે એફએટીએફ દ્વારા તેનો દરજ્જો ઘટાડીને તેને બ્લેકલિસ્ટેડ દેશોની યાદીમાં સ્થાન આપ્યું છે. એશિયા પેસિફિક ગ્રુપ દ્વારા પાકિસ્તાનને માપદંડો પુરા કરવામાં નિષ્ફળ જવાને કારણે તેના ફોલો અપ લિસ્ટ કે જેને બ્લેકલિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમા સામેલ કર્યું છે. 40માંથી 32 માપદંડો પૂર્ણ કરવામાં પાકિસ્તાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code