અમિત શાહે કહ્યું – સુષ્માજીનું અકાળે મૃત્યુ રાજકારણ માટે મોટું નુકસાન છે
સુષ્માજીના અકાળે મોતથી રાજકરણમાં નુકશાન ગૃહ પ્રધાન અમિત શાહે દુખ વ્યક્ત કર્યું સુષ્મા સ્વરાજના કાર્યો હમેંશા યાદ રહેશે આ ક્ષણમાં હું સુષ્માજીના પરિવાર સાથે છુઃગૃહ પ્રધાન પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુષ્માજી હંમેશા દેશની ખ્યાતિ વધારવાનું કામ કરનારામાંના એક હતા. સુષ્માજીના અકાળે થયેલા અવસાનથી મને ખૂબ […]
