આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અને તંત્રની લાપરવાહીથી ખોરવાતો ભારતની અમૂલ્ય ધરોહર
અમદાવાદ: ભારતમાં અસંખ્ય ધરોહર છે કે જેની સાર-સંભાળ આર્કિઓલોજીકલ ડિપાર્ટમેન્ટ અથવા સ્થાનિક તંત્ર લઈ રહ્યું છે, પણ હજું પણ કેટલાક એવા ધરોહર છે જેની આર્કિઓલોજીકલ ડિપાર્ટમેન્ટ કે સ્થાનિક તંત્ર દ્વારા સંભાળ રાખવામાં આવતી નથી. ગામના સ્થાનિકોને તો આવા ઐતિહાસિક ઈમારતોની સાર-સંભાળ કરવી છે પણ આર્કિઓલોજીકલ ડિપાર્ટમેન્ટના અંતર્ગત આવતું હોવાથી ગામવાસીઓ પણ તેની સાર સંભાળ કરી […]