બજેટમાં કોંગ્રેસની સરકારોનું ‘હિંદુત્વ શરણમ ગચ્છામિ’ : ગહલોત બન્યા ગોરક્ષક, ‘રામના રસ્તે’ કમલનાથ
મધ્યપ્રદેશની કમલનાથ સરકાર અને રાજસ્થાનની અશોક ગહલોત સરકારે સોફ્ટ હિંદુત્વના માર્ગ પર પગલા આગળ વધાર્યા છે. મુખ્યપ્રધાન અશોક ગહલોતે બુધવારે બજેટ 2019-20 રજૂ કર્યું છે. તેમા તેમણે નંદીગાય આશ્રયોની સ્થાપનાની ઘોષણા કરી છે. તો મધ્યપ્રદેશની કમલનાથ સરકારે પોતાના પહેલા બજેટમાં ગૌશાળા બનાવવાની સાથે રામ વન ગમન પથને વિકસિત કરવાની પણ ઘોષણા કરી છે. રાજસ્થાન વિધાનસભા […]
