14 સપ્ટેમ્બર હિન્દી દિવસ – જાણો હિન્દી ભાષાનો ઈતિહાસ
14 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર 1949ના રોજ હિન્દીને સત્તાવાર ભાષા તરીકે સ્વીકારાઈ મંત્રાલયો, વિભાગો, રાષ્ટ્રીયકૃત બેંકોને રાજભાષા એવોર્ડથી કરાઈ છે સન્માનિત દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવનાગરી લિપિમાં હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. હજારી પ્રસાદ દ્વિવેદી, કાકા કાલેલકર, મૈથિલી […]