હાઈકોર્ટનો મહત્વનો નિર્ણયઃ “આત્મ હત્યાની ધમકી આપવી ગંભીર માનસિક અત્યાચાર છે”
નવી દિલ્હીઃ વર્ષ 2006માં અરજી કરનારના લગ્ન વાયુસેનાના ફાઈટર પાટલટ સાથે થયા હતા 2008માં તેઓને એક બાળક પણ હતું .ફાઈટર પાયલટે ફેમિલી કોર્ટમાં તલાક પર નિવેદન આપ્યુ હતું કે પોતાની પત્ની તેની જવાબદારીમાં લાપરવાહી દાખવે છે, કેવા કપડા પહેરવા તેની સભ્યતા પણ નથી જે એક એરફોર્સ ઓફિસરની વાઈફ તરીકે બરાબર નથી તે ઉપરાંત તેની પત્ની […]
