મુંબઈ હાઈકોર્ટએ આપ્યો આદેશ- એક્ટ્રેસ કંગના રાનૌતની ઓફીસ તોડવા બદલ બીએમસી એ નુકશાન ભારણ વેઠવું પડશે
મુંબઈ હાઈકોર્ટએ આપ્યો આદેશ એક્ટ્રેસ કંગના રાનૌતની ઓફીસ તોડવા બદલ બીએમસીએ આપવો પડશે ખર્ચ કંગનાના ટ્વિટ મામલે કોર્ટએ કંગનાની ટિકા કરી સ્થિતિનું મુ્યાંકન કરીને નુકશાનની ભરપાઈ કરવી પડશે મુંબઈઃ- બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની પાલી હિલ સ્થિત ઓફિસ તોડવાના મામલે હાઈકોર્ટે આજ રોજ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. બોમ્બે હાઈકોર્ટના નિર્ણય મુજબ પહેલા કંગનાની ઓફિસમાં થયેલા નુકસાનનું […]