સિક્કિમમાં ભારે વરસાદ વચ્ચે ફસાયા 300 પર્યટકો, પોલીસે શરૂ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન
સિક્કીમમાં અઢીસોથી ત્રણસો પર્યટકો જિમામાં ફસાયા છે. ચુંગથાંગમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ચુંગથાંગ-લાચેન-થાંગૂની વચ્ચેની સડક બંધ છે. તેને કારણે પર્યટકો અહીં ફસાઈ ગયા છે. હાલ લાચેન પોલીસે પર્યટકોનું રેસ્ક્યૂ શરૂ કર્યું છે. ત્રણ સ્થાનો પરથી ઘણાં પર્યટકોને લાચેન લવાઈ રહ્યા છે. જિમામાં લગભગ અઢીસોથી ત્રણસો પર્યટકો ફસાયા છે. લાચેન પોલીસે ત્રણ સ્થાનો પરથી લોકોને […]
