સુરત જીલ્લામાં મેઘ કહેરઃ સૌથી વધુ ઉમરપાડામાં 16 ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર
દક્ષિણ ગુજરાતમાં વરસાદે માજા મુકી છે ત્યારે વરસાદના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી છે, સતત બે દિવસથી વરસી રહેલા વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે,સુરત જીલ્લાના ઉમરપાડા ગામમાં તો જાણે આભ ફાટ્યું છે, છેલ્લા 24 કલાકમાં આ ગામમાં 16 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ગઈકાલે રાતથી એકધારા વરસતા વરસાદે લોકોના જીનવને અસ્ત-વ્યસ્ત કરી […]