દેશમાં 21 સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક ધોરણે શાળાઓ શરૂ કરી શકાશે, આ માટેની ગાઇડલાઇન જાહેર
ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 21 સપ્ટેમ્બરથી દેશમાં સ્વૈચ્છિક ધોરણે શાળાઓ શરૂ કરી શકાશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ આ માટેની વિસ્તૃત માર્ગરેખા કરી જાહેર શાળાના મુખ્ય દરવાજા પર શિક્ષકો-વિદ્યાર્થીઓનું તાપમાન માપવા થર્મલ ગન્સ રાખવી અનિવાર્ય દેશમાં માર્ચ મહિનામાં કોરોનાનું સંક્રમણ ફેલાયા બાદ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું જેને પગલે દેશની દરેક સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય […]
