પત્ની હસીન જહાનો આરોપ-શમીના ધણી યુવતીઓ સાથે છે અવૈધ સંબંધ
મોહમ્મદ શમી સામે ધરપકડ વોરંટ કાઢ્યા પછી તેની પત્ની હસીન જહાંએ પોતાની ગૃહસ્થી બચાવવાની વાત કરી હતી અને પોતાના લગ્ન જીવનને બીજી તક આપવાની વાત કહી હતી. વેસ્ટઈંડીઝની મુલાકાત પર ગયેલા ભારતના બોલર મોહમ્મદ શમીની આફતો વધી રહી છે,વેસ્ટ બંગાળની અલીપુર કોર્ટે શમી અને તેના ભાઈ સામે ધરપકડનું વોરંટ જારી કર્યું છે, શમી હાલ વેસ્ટઈંડીઝની […]