યુનિવર્સિટી – કોલેજોના અધ્યાપકોની નોકરી બદલવાના કિસ્સામાં સેવા જોડાણના નવા નિયમોથી અધ્યાપકોમાં વ્યાપક નારાજગી
સરકારી યુનિવર્સિટીઓ-અનુદાનિત કોલેજોના અધ્યાપકોના પેન્શન કેસો ખોટી રીતે રોકવાનો મામલો યુનિવર્સિટી અધ્યાપકોની નોકરી બદલવાના કિસ્સામાં સેવા જોડાણના નવા નિયમોથી અધ્યાપકોમાં નારાજગી આ બાબતે ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે શિક્ષણમંત્રીને પત્ર લખી નોંધાવ્યો વિરોધ અમદાવાદ: નાણા વિભાગના તા. 9/10/2019 ના પરિપત્રના અયોગ્ય અર્થઘટન અને અમલીકરણને કારણે ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકારી યુનિવર્સિટીઓ અને […]