અધ્યાપકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે શૈક્ષિક મહાસંઘનું મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને ઇમેલ અભિયાન
કોલેજ-યુનિવર્સિટીના અધ્યાપકોના પડતર પ્રશ્નો માટે શૈક્ષિક મહાસંઘનું ઇમેલ અભિયાન મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને બે દિવસમાં ઇમેલ મોકલી પ્રશ્નો ઉકેલવા માંગણી કરાશે માનનીય શિક્ષણ મંત્રી સાથે રૂબરુ મુલાકાતની પણ શૈક્ષિક મહાસંઘની માંગણી ભારતીય શૈક્ષણિક મૂલ્યો પ્રત્યે સમર્પિત અને કોલેજ તેમજ યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રશ્નો અને સમસ્યાને વાચા આપતું સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી […]
