ચૂંટણીપંચનો પ્રજાલક્ષી નિર્ણય: પેટાચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમવાર દિવ્યાંગ-વૃદ્વો ઘરેથી મતદાન કરી શકશે
ચૂંટણીમાં દિવ્યાંગ લોકો મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચનો સંવેદનશીલ નિર્ણય આ લોકો તેમના ઘરેથી જ પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કરી શકશે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે 18 લાખ મતદારો મતદાન કરશે ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. આ વખતે ચૂંટણી પંચે દિવ્યાંગ લોકો મતદાન કરી શકે તે […]