1. Home
  2. Tag "gujarat-assembly-by elections 2020"

ગુજરાત પેટાચૂંટણી પરિણામ: આઠેય બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો, કોંગ્રેસનો સફાયો

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તમામ 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત ભાજપની ભવ્ય જીત બાદ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવ મનાવાયો કોંગ્રેસની તમામ બેઠકો પર કારમી હાર બાદ કોંગ્રેસ કાર્યાલમાં સન્નાટાનો માહોલ અમદાવાદ: ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તમામ 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. કોંગ્રેસને તમામ બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો […]

પેટાચૂંટણી: ગુજરાતની 8 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું, 10 નવેમ્બરે પરિણામ

ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર 70.12 ટકા થયું સમગ્ર દિવસ દરમિયાન કુલ અંદાજીત 57 ટકા જેટલું મતદાન નોંધાયું ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠક માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ મતદાન સાંજના 6 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગયું છે. બપોર […]

આજે 8 વિધાનસભો બેઠકો પર પેટાચૂંટણી, મતદાન શરૂ, અત્યારસુધી 10 ટકા મતદાન

આજે ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે સવારથી અઢી કલાકમાં અત્યારસુધી 10 ટકા મતદાન નોંધાયું ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો ગઢડા, અબડાસા, મોરબી, ધારી, કરજણ, કપરાડા, ડાંગ, લીંબડી બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ […]

આવતીકાલે 8 વિધાનસભા બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, સવારે 7 થી 6 થશે મતદાન

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન 3 નવેમ્બરે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે કુલ 18,75,032 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે એટલે કે મંગળવારે મતદાન થશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની  પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. ત્યારે છેલ્લી ઘડીએ […]

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: 135 ઉમેદવારોએ ભર્યા ફોર્મ, જાણો કોણે કોણે નોંધાવી ઉમેદવારી

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ 8 બેઠકો પરથી ભાજપ, કોંગ્રેસ અને અપક્ષમાંથી 135 ઉમેદવારોએ ફોમ ભર્યા ફોર્મ ચકાસણીમાં કુલ 135 ફોર્મ પૈકી 33 રદ ઠર્યા હતા ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીનો જંગ ખેલાશે ત્યારે આજે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ છે. આપને જણાવી દઇએ કે 8 બેઠકો પરથી […]

ચૂંટણીપંચનો પ્રજાલક્ષી નિર્ણય: પેટાચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમવાર દિવ્યાંગ-વૃદ્વો ઘરેથી મતદાન કરી શકશે

ચૂંટણીમાં દિવ્યાંગ લોકો મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચનો સંવેદનશીલ નિર્ણય આ લોકો તેમના ઘરેથી જ પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કરી શકશે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે 18 લાખ મતદારો મતદાન કરશે ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવાની છે. આ વખતે ચૂંટણી પંચે દિવ્યાંગ લોકો મતદાન કરી શકે તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code