1. Home
  2. Tag "GST"

जीएसटी बैठक: केंद्र सरकार नुकसान की भरपाई के लिए फिर लेगी 1.58 लाख करोड़ रुपये का कर्ज

नई दिल्ली, 29 मई। केंद्र सरकार ने कोविड-19 के दौरान उभरे अन्य संक्रमण ब्लैक फंगस (या म्यूकोरमाइकोसिस) के इलाज में इस्तेमाल होने वाली दवा के आयात शुल्क में छूट देने का फैसला किया है, लेकिन कोविड-19 के इलाज में उपयोग की जाने वालीं दवाओं व चिकित्सा उपकरणों पर वस्तु एवं सेवाकर (जीएसटी) की दर यथावत […]

નવેમ્બરમાં GST કલેકશન ફરી એકવાર 1 લાખ કરોડને પાર

ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત GST કલેકશન ફરી એકવાર 1 લાખ કરોડને પાર સેસ દ્વારા રૂ 8,242 કરોડની આવક મુંબઈ: ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત મળ્યા છે. જીએસટી કલેક્શન સતત બીજા મહિનામાં 1 લાખ કરોડને પાર કરી ગયું છે. નાણાં મંત્રાલયના આંકડા મુજબ નવેમ્બરમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 1,04,963 કરોડ રહ્યું છે. જયારે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન […]

જીએસટીને બાયોમેટ્રીક સિસ્ટમથી જોડવાની તૈયારીમાં સરકાર –છેતરપિંડી સામે ટૂંક સમયમાં લેવાશે આ કડક નિર્ણય

જીએસટીને બાયોમેટ્રીક સિસ્ટમથી જોડવાની તૈયારીમાં સરકાર છેતરપિંડી સામે ટૂંક સમયમાં લેવાશે આ કડક નિર્ણય હવે કેન્દ્ર સરકાર જીએસટી નોંધણીમાં થતી છેતરપિંડીને અટકાવવા સખ્ત બની છે, સરકાર હવે આવા લોકો પ્રત્યે કટક નિર્ણય લેવા જઈ રહી છએ જે નુજબ જે લોકો પાસે આધાર ઓળખ નંબર ન હોય તેવા વેપારીઓની નવી વસ્તુંઓ અને સેવાઓનું જીએસટી નોંધણી તાત્કાલિક […]

GST કાઉન્સિલની 42મી બેઠક-  જૂન 2022 થી આગળ વધારાશે કમ્પેનસેશન સેસ

GST કાઉન્સિલની 42મી બેઠક વળતર ઉપકર જુન 2022થી આગળ વધારવામાં આવશે સોમવારના રોજ સવારે 11 વાગ્યાથી જીએસટી કાઉન્સિલની બેઠક તમામ રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રેદેશોના નાણામંત્રીઓની હાજરીમાં  યોજવામાં આવી હતી,  આ બેઠક જીએસટના વળતરની તંગીને પહોંચી વળવાના કેન્દ્રના પ્રસ્તાવ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારે રાજ્યોને ઉધાર આપવા  આપવા […]

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યોને GST વળતર પૂરું ચૂકવશે

કેન્દ્ર સરકાર રાજ્યોને તમામ બાકી જીએસટી વળતર ચૂકવી દેશે GST વળતરને લઇને દરેક અફવાઓ પર કરાઇ સ્પષ્ટતા કેન્દ્ર સરકાર 2.35 લાખ કરોડ રૂપિયાથી રાજ્યોના GST વળતરની ભરપાઇ કરશે કેન્દ્ર સરકાર રાજ્યોને તમામ બાકી જીએસટી વળતર ચૂકવી દેશે. નાણા મંત્રાલયના સૂત્રોના હવાલાથી આ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. GST વળતરને લઇને અફવાઓ પર સ્પષ્ટતા કરવામાં આવી […]

અર્થશાસ્ત્રીઓને ડરાવવાના સ્થાને કડવી સચ્ચાઈ સાંભળવાની આદત રાખે પીએમ: ડૉ. સુબ્રમણ્યમ સ્વામી

પીએમ મોદી કડવી સચ્ચાઈ સાંભળવાની ધીરજ પોતાની અંદર લાવે: ડૉ. સ્વામી પીએમ મોદી અર્થશાસ્ત્રીઓને ડરાવે નહીં : ડૉ. સુબ્રમણ્યમ સ્વામી નવી દિલ્હી : ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૂચન આપ્યું છે કે તેઓ કડવી સચ્ચાઈ સાંભળવાની ધીરજ પોતાની અંદર લાવે. તેમણે કહ્યુ છે કે વડાપ્રધાનને નાખુશ કરનારી સચ્ચાઈને સાંભળવાની આદત નાખવી […]

પુસ્તકમાં સુબ્રમણ્યમ સ્વામીનો દાવો: ટીમ મોદીમાં અયોગ્યો અને ચમચાઓની ભરમાર, પ્રધાનો તથા સાથી પણ નથી આપતા સાચી સલાહ!

“રિસેટ- રિગેનિંગ ઈન્ડિયાઝ ઈકોનોમિક લેગેસી” સુબ્રમણ્યમ સ્વામીના પુસ્તકનું 30 સપ્ટેમ્બરે વિમોચન ભાજપા રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુબ્રણ્યમ સ્વામીનો દાવો છે કે વડાપ્રધાન મોદીની ટીમમાં અયોગ્ય અને ચમચાઓની ભરમાર છે. સ્વામીનો દાવો છે કે પીએમ મોદીના સહયોગી પ્રધાન અને સલાહકાર પણ તેમને ન તો સાચી સલાહ આપી રહ્યા છે અને ન તો તેમને સચ્ચાઈથી […]

ઈલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો, જીએસટી કાઉન્સિલનો મોટો નિર્ણય

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઈલેક્ટ્રિક વાહનો પર લગાવવામાં આવેલો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. નવો દર 1 ઓગસ્ટ – 2019થી લાગુ થશે. તેના સિવાય સ્થાનિક ઓથોરિટી દ્વારા 12 પ્રવાસીઓથી વધારેની ક્ષમતાવાળી ઈલેક્ટ્રિક બસોને હાયર કરવા પર પણ જીએસટીમાં છૂટ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં […]

GSTથી માલામાલ મોદી સરકાર, ખજાનામાં આવ્યા 5.18 લાખ કરોડ રૂપિયા

મોદી સરકારના ગત એક વર્ષના કાર્યકાળમાં જીએસટી સંગ્રહમાં જબરદસ્ત વધારો થયો છે. નાણાંકીય વર્ષ 2018-19માં જીએસટીનો સંગ્રહ વધીને 5.18 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. નાણાંકીય વર્ષ 2017-18ના 2.91 લાખ કરોડ રૂપિયાના મુકાબલે ઘણો વધારે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં આ જાણકારી આપી છે. લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે […]

પેટ્રોલથી મોંઘુ ડીઝલ ! 1 વર્ષમાં 5.30થી 8.26 લાખ કરોડ થઈ સરકારની કમાણી

નવી દિલ્હી: દેશમાં ડીઝલની કિંમતો હવે પેટ્રોલને પણ પાછળ છોડી ચુકી છે. દૈનિક ધોરણે બદલનારા મૂલ્યના ક્રમમાં ધીરેધીરે ડીઝલની કિંમતો પેટ્રોલની સરખામણીમાં ઘણી ઝડપથી વધી છે. જો કે પેટ્રોલની કિંમત પણ ગ્રાહક માટે રાહત આપનારી નથી. હજીપણ પેટ્રોલની કિંમત તેના અસલ મૂલ્યથી બેગણી છે. તેવામાં સકરારની ઝોળી પણ ખૂબ માલામાલ થઈ રહી છે. મહત્વપૂર્ણ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code