1. Home
  2. Tag "government"

કોરોના મહામારી, માસ્ક નહીં પહેનાર પાસેથી વસુલવામાં આવતા દંડની રકમમાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવુ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર પાસેથી રૂ. 200નો દંડ વસુલવામાં આવે છે. ત્યારે સરકારે હવે દંડની રકમમાં વધારો કર્યો છે. હવે માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી તા. 1લી ઓગસ્ટથી રૂ. 500નો દંડ વસુલવામાં આવશે. […]

ગુજરાતમાં કોરોનાને પગલે સ્કૂલ બંધ રહેલા સ્કૂલવાન ચાલકોની હાલત દયનીય

સરકાર પાસે આર્થિક સહાયની મદદ દર મહિને રૂ. 5 હજારની સહાયની કરી માંગણી અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. જેથી બાળકનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ હોવાથી તેની અસર શ્રમજીવી એવા સ્કૂલવાન ચાલકોની હાલત દયનીય બની છે. અમદાવાદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code