સરકારે ખેડૂતો માટે નરમ વલણ દાખવ્યું – 15 કલાકનો સમય ખેડૂત આંદોલનની ચર્ચાઓ માટે ફાળવશે
સરકારે ખેડૂતો માટે 15 કલાકનો સમય આપ્યો વિપક્ષની ધમાલ બાદ બન્ને પક્ષ વચ્ચે આ બાબતે સમજોતો થયો દિલ્હી – દેશની રાજધાનીમાં ખેડૂતો પોતાની માંગને લઈને અડગ રહ્યા છે છેલ્લા 70 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ખેડૂતો પોતાની જીદ પકડીને જ બેઠા હતા ત્યારે હવે ખેડૂતોનો અવાજ સરકારના કાને પડ્યો છે. હવે આ બાબતે ખેડૂત આંદોલનનો […]