1. Home
  2. Tag "Gold"

દિવાળી સુધીમાં સોનાનો ભાવ 65 હજાર અને ચાંદીનો ભાવ પણ 70 હજારને પાર થવાની શક્યતા

દિવાળી સુધીમાં સોના – ચાંદીના ભાવમાં ઉછાળાની સંભાવના સોનું પ્રતિ 10 ગ્રામ 65 હજાર રૂપિયાના સ્તરે પહોંચી શકે છે ચાંદી પ્રતિ કિલો 70-75 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે અમદાવાદ: તહેવારોની સીઝનમાં સોના-ચાંદીના ભાવ ખરીદનાર માટે ચોંકાવનારા સાબિત થઇ શકે છે. દિલ્હી બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અધ્યક્ષ વિમલ ગોયલના કહેવા પ્રમાણે દિવાળી સુધીમાં સોના-ચાંદીના ભાવમાં […]

ખુશખબર : સોના, ચાંદીમાં ફરી ખરીદી કરવાની તક, જાણો તેની કિમત

સોના, ચાંદીમાં ફરી ખરીદી કરવાની તક સોનામાં 550 રૂપિયાથી વધુનો ઘટાડો ચાંદી 70,000 ની નીચે આવી ગઈ આજે સોના, ચાંદીના ભાવ ફરી દબાણ હેઠળ છે, સોનું એમસીએક્સમાં 550 રૂપિયાથી વધુની કમજોરી સાથે કારોબાર કરી રહ્યું છે. એમસીએક્સ પરની કિંમત 52,364 પર આવી છે. આજે સોનાની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી.ગઈકાલે બંધ થયેલા 52,930 ની સરખામણીમાં […]

અરે વાહ! સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, અહીં જાણો નવીનતમ કિંમત શું છે?

સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો સોનું ફરી 50,000 ના સ્તરે પહોંચ્યું ચાંદીમાં રૂ .4000 ના ઘટાડા સાથે કારોબાર શરૂ દેશભરમાં શ્રીકૃષ્ણ જન્મ તથા જન્માષ્ટમીનો માહોલ છે..તેથી જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. છેલ્લા ઘણા દિવસોથી રેકોર્ડ નોંધાયેલા સોનામાં છેલ્લા ચાર દિવસમાં 6000 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે સોના-ચાંદીના […]

સોના-ચાંદીમાં તેજીનો માહોલ: સોનું રૂ.57000 ને પાર, ચાંદીની કિંમત પણ વધી

– ચાંદી વિક્રમી રૂ7,500 ઊછળી રૂ 72,000, સોનું રૂ57,000ને પાર – વૈશ્વિક સોનું 2060 ડોલર સુધી ઊછળ્યું – સ્થાનિક માર્કેટમાં પણ સોના-ચાંદીમાં તેજી દેશના અર્થતંત્રમાં એક તરફ અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. અમેરિકન ફેડરલ રિઝર્વની પૉલિસી સાવચેતીનો અભિગમ ધરાવતી રહેવાની ધારણા વચ્ચે વૈશ્વિક […]

સોનાના ભાવમાં તેજીથી જુલાઈમાં આયાત 34 ટકા ઘટી

– દેશમાં લોકડાઉનની સ્થિતિ છતાં સોનાના ભાવમાં તેજી – જુલાઈ માસમાં સોનાની આયાત 24 ટકા ઘટી – જુલાઈ મહિનામાં 30 ટન સોનાની આયાત થઈ સમગ્ર દેશમાં જીવન કોરોનાના સંકટને કારણે lockdown જેવી સ્થિતિ છતાં પીડિતો સોનાના ભાવ વૈશ્વિક અને સ્થાનિક બજારમાં અતિશય ઊંચી સપાટીએ પહોંચતા આયાત ઘટી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું છે ભારતમાં સોનાની આયાત […]

સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી, પહેલીવાર 50,000 ને પાર

સોનાના ભાવમાં જોવ મળ્યો મોટો ઉછાળો 24 કેરેટ સોનાના ભાવ રૂ 50,552 ચાંદી 60585 પ્રતિ કિલો મુંબઈ: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પહેલીવાર આ ભાવ 50 હજાર રૂપિયાને પાર કરી ગયો છે. તો, ચાંદીનો ભાવ સાત વર્ષના ઉચ્ચતમ સ્તરે ગયો છે. કિંમતોના આ ઉછાળાને કારણે આ કિંમતી ધાતુઓની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વાયદા […]

મજબૂત વિદેશી સંકેત અને ઘરેલુ વાયદામાં તેજીથી 40 હજારને પાર થયું સોનું

મજબૂત વિદેશી સંકેતો અને ઘરેલુ વાયદામાં આવેલી તેજીને કારણે સોમવારે દેશના સર્રાફા બજારમાં સોનું રેકોર્ડ ઊંચાઈને સ્પર્શતા 40 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાવા લાગ્યું અને ચાંદીનો ભાવ 46 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલ્યો ગયો. દેશની આર્થિક રાજધાની મુંબઈ, ગુલાબી શહેર જયપુર અને સોનાના સૌથી મોટા બજાર અમદાવાદમાં 24 કેરેટના સોનાનો ભાવ 40 […]

સોનામાં વિક્રમજનક ઉછાળો: કિંમત 36000ની નજીક, ભાવ વધવાની શક્યતા

ફેસ્ટિવ સીઝન પહેલા સોનાની કિંમતોમાં જબદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મંગળવારે ગોલ્ડ પ્રાઈસ વધીને 35915 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. આના પહેલા સોમવારે ગોલ્ડની કિંમત દિલ્હીમાં 35970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી. તે એક રેકોર્ડ સ્તર છે. તો ગત વર્ષ 22 જુલાઈએ 29895 રૂપિયા પ્રતિ દશ ગ્રામ કિંમત હતી. સોનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code