યૂપીમાં મંદિર નિર્માણના ખોદકામ દરમિયાન જમીનમાંથી મળી આવ્યું ચાર કીલો સોનું
ઉત્તર પ્રદેશમાં એક આશ્ચ્રચર્ય ચકિત ઘટના બનવા પામી છે,વાત જાણે એમ છે કે ,રવિવારના રોજ યૂપીના એક ગામમાં મંદિરનું નિર્માણ કરવાના હેતુંથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ખોદ કામ કરતા સમયે ગામના લોકોને માટીના એક વાસમમાંથી ચાર કીલો સોનાના આભૂષણો મળી આવ્યા છે,જે જમીનમાં દાટવામાં આવ્યા હતા, ગામજનોને કરોડો રુપિયાનું સોનું મળ્યા પછી પોલીસ […]