1. Home
  2. Tag "Ganesh chaturthi"

રામાયણની સીતા-રામ એ ગણેશ ચતુર્થીની કરી ઉજવણી- વીડિયો થયો વાયરલ

આજે ગણેશ ચતુર્થીનો પર્વ શરુ ટીવીની સીતા-રામે ગણેશ ચતુર્થીની કરી ઉજવણી સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ આજે ગણેશ ચતુર્થીનો પર્વ શરુ થયો છે, જે દર વર્ષે ગણપતિ બાપ્પાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર લોકો ઘરોમાં ધામધૂમથી ગણપતિની સ્થાપના કરે છે. જે બાદ ગણેશ ભજન, અખંડ દીપક અને પૂજન – અર્ચન કરી […]

બોલિવૂડ ફિલ્મોમાં ‘ગણપતિ બપ્પા’ના સુપર હિટ સોંગ્સ -દર વર્ષે ભક્તો આ સોંગ પર ઝુમી ઉઠે છે

ગણેશ સ્થાપનાનું મહત્વ સમગ્ર ભારતમાં બોલિવૂડમાં પણ ગણએશ આરતીને આવરી લેવામાં આવે છે અનેક સુપર હિટ બપ્પાના સોંગ પર ભક્તો ઝુમી ઉઠે છે   આજે ગણેશચતૂર્થી……દેશભરના દરેક ખૂણામાં આજના આ દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે….ગણેશ એટલે વિધ્નહર્તા…..કોઈ પણ શૂભકાર્યની શરુઆત કરતા પહેલા દરેક ઘર કે ઓફિસોમાં ગણેશજીની આરતી કરવામાં આવતી હોય છે….આપણી સંસ્કૃતિ મુજબ […]

આણંદના વલ્લભવિદ્યાનગરમાં કોરોના થીમ ઉપર ગણેશ મહોત્સવની ઉજવણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આ વર્ષે ગણેશ મહોત્સવની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારે આણંદના વલ્લભવિદ્યાનગરમાં કોરોના થીમ ઉપર તૈયાર કરેલી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું છે. કોરોના થીમ ઉપર તૈયાર કરાયેલી મૂર્તિમાં વિઘ્નહર્તા કોરોના વોરિયર્સ એવા તબીબના સ્વરૂપમાં જોવા મળે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ગણેશ ચતુર્થીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં […]

ગણેશોત્સવનો આઝાદી સાથેનો સંબંધ, ભારતીયોને એક કરવામાં ગણેશોત્સવની મહત્વની ભૂમિકા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજના પાવનપર્વ ગણેશ ચર્તુથીથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. આ વર્ષે કોરોના મહામારીને પગલે સાદગીથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આસ્થા સાથે જોડાયેલા ગણેશ મહોત્સવની ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પણ મહત્વની ભૂમિકા રહેલી છે. આજથી લગભગ 100 વર્ષ પહેલા આઝાદીના લડવૈયા બાલ ગંગાધર તિલક દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણીની શરૂ કરી હતી. અંગ્રેજો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code