રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, બિન અનામત વર્ગમાં વધુ 32 જાતિઓ સમાવિષ્ટ કરાઇ
રાજ્ય સરકારને બિન અનામત વર્ગને લઇને લીધો મહત્વનો નિર્ણય બિન અનામત વર્ગમાં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હિંદુ ધર્મની 20 જાતિઓ અને મુસ્લિમ ધર્મની 12 જાતિઓનો સમાવેશ કરાયો ગાંધીનગર: રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. બિન અનામત વર્ગમાં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરાયો છે. સામાજીક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા આજે કરવામાં આવેલા પરિપત્રમાં […]
