પીએમ મોદીએ દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોઘિત કરતા કહ્યું, ‘તે લોકો સફળ થાય છે, જેમાં જવાબદારીઓનો ભાવ હોય છે’
પંડિત દીનદયાળ પ્રેટોલિયમ યુનિવર્સિટીના 8માં પદવીદાન સમારોહ પીએ મોદીએ સમારોહને સંબોધિત કર્યો યૂવાઓને સાચી નિતીથી આગળ વધવા જણાવ્યું મોદીએ કહ્યું- જવાબદારીનો ભાવ રાખનારા લોકો આગળ વધી શકે છે અમદાવાદ-: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ ગાંધીનગરની પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8માં પદવીદાન સમારોહનું સંબોધન કર્યું હતું.આ સંબોધન તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું હતું […]