વિશ્વ બેંકે ભારતની આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને વધુ ઘટાડવાના આપ્યા સંકેત
વિશ્વ બેંક ભારતને આપશે ઝટકો જીડીપી દર ઘટાડવાના આપ્યા સંકેત દેશની જીડીપી 2019-20માં 4.2 ટકા વિશ્વ બેંકે ભારતની આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને વધુ ઘટાડવાના સંકેત આપ્યા છે. સંકેત આપતા જણાવ્યું કે કોરોનાના સંકટથી બહાર આવવા માટે હેલ્થ, શ્રમ, ભૂમિ સહિતના 7 ક્ષેત્રોમાં રિફોર્મની જરૂર છે. વિશ્વ બેંકે મે મહિનામાં અનુમાન લગાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થામાં […]