1. Home
  2. Tag "foody"

‘બ્રેડ મન્ચુરીયન’ – ઘરમાં બચેલા બ્રેડમાંથી બનાવો તરત રેડી થઈ જાય તેવી ટેસ્ટી ચાઈનિઝ ડિશ

સાહીન મુલતાની- ઘણી વખત આપણે આપણા ઘરમાં પાવ-ભાજી, દાબેલી ,વડાપાઉ  કે પછી બ્રેડની કોઈ વાનગી બનાવતા હોઈએ છીએ અને જ્યારે બ્રેડ કે પાવ વધી જાય છે ત્યારે સવાલ એ થાય કે વધેલા પાવનો ઉપયોગ કઈ રીતે કરવો. તો આજે આપણે વધેલા બ્રેડ કે પાવમાંથી સરસમજાની ચાઈનિઝ ડિશ તૈયાર કરીશું, હવે જ્યારે પણ તમારા ઘરમાં પાવ […]

‘પાપડી ચાટ’ – ખૂબ જ ઈઝિ અને ઘરના જ ઈન્ગ્રિડેન્ટસથી બનાવો આ ચટપટો ચાટ

સાહીન મુલાતની-  ચાટ પુરી બનાવવા માટે સામગ્રી અને રીત 1 ચમચી – જીરુ પાવડર 1 ચમચી – મરી પાવડર 200 ગ્રામ – મેંદો જરુર પ્રમાણે – મીઠૂ જરુર પ્રમાણે -પાણી ચાટ પુરી બનાવવાની રીત -મેંદાના લોટમાં જીરુ, મીઠૂં અને મરી પાવડર નાખીને બરાબર મિક્સ કરવો ,હવે આ મેંદાની કણક બાંધીને તૈયાર કરી લેવી, તેમાંથી હવે […]

‘ચાઈનિઝ પકોડા’ – મન્ચુરિયન જેવો જ યમ્મી ટેસ્ટ, વેજીસથી ભરપુર, બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ

સાહીન મુલતાની- સામગ્રી 2 કપ – મેંદો 1 કપ – કોર્ન ફ્લોર 3 નંગ – બાફેલા બટાકા ( તદ્દન કરોના કરીને ક્રશ કરી લેવા) 2 કપ – બાફેલા નૂડલ્સ (બાફીને ઠંડા પાણીથી ઘોઈને કોરા કરેલા) 2 કપ – કોબી (જીણું ખુરચેલું) 1 કપ – ગાજર ( જીણું ખુરચેલું) અડઘો કપ – શિમલા મરચા જીણા સમારેલા […]

આ રીતે બનાવો ઘંઉના લોટની ‘આલું-પ્યાઝ’ કચોરી,ઓછી સામગ્રી અને થોડી જ મહેનતમાં થઈ જશે રેડી

સાહીન મુલતાની- સામગ્રી 250 ગ્રામ – ઘંઉનો લોટ 500 ગ્રામ – બટાકા (બાફીને કોરા કરીલો ત્યાર બાદ ક્રશ કરીલો) 3 નંગ- મોટા કાંદા  (જીણા જીણા સમારેલા) 1 પેકેટ- મેગી મેજીક સમાલો 1 ચમચી – ગરમ મસાલો ( પાઁઉભાજી,સબજી કે કોઈ પણ પ્રકારનો) 2 ચમચી – લાલ મચરાનો પાવડર 1 ચમચી – વરીયાળી (અધકચરી ક્રશ કરેલી) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code