નવા વર્ષના પર્વ પર ઘરે બનાવો ‘કોકનટ ગુલાબ જાબું-ખીર’
સાહીન મુલતાની સૌ પ્રથમ દરેક વાંચક મિત્રોને ‘રિવોય પરીવાર’ તરફથી નવા વર્ષની ખુબ શુભેચ્છાઓ. સામગ્રી 2 લીટર – દુધ સ્વાદ પ્રમાણે – ખાંડ 100 ગ્રામ – ચોખા (કોલમ અથવા ખીચડીના કોઈ પણ ચોખાનો ઉપયોગ કરવો) 200 ગ્રામ – કાજુ-બદામ-પીસ્તા (જીણા સમારેલા) અડધી ચમચી – એલચીનો પાવડર 4 થી 5 તાતણા – કેસર સૌ પ્રથમ ખીર […]