અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ નેગેટિવ, ચૂંટણી માટેની તૈયારી કરી શરૂ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના ને આપી મ્હાત તબીબે ટ્રમ્પના કોરોના નેગેટિવ આગમનની કરી પુષ્ટિ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં કરી રહ્યા છે સભાઓનું સંબોધન દિલ્લી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચૂંટણી ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. તેમનો કોરોના વાયરસ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. વ્હાઇટ હાઉસના ડોકટરે ટ્રમ્પના કોરોના નેગેટિવ રિપોર્ટ પુષ્ટિ કરી છે. આ સાથે કોરોના સંક્રમણને […]