1. Home
  2. Tag "FIRE"

છોટાઉદેપુરમાં અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન, કોવીડ સેન્ટરમાં લાગી આગ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જાણીતી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના હજુ ભુલાઈ નથી ત્યારે છોટાઉદેપુરના બોડેલી સ્થિત કોવીડ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હોવાનું જાણવા મળે છે. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. શોર્ટ સરકીટના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળે છે. શોર્ટ સરકીટના કારણે આ ઘટના બની […]

અમદાવાદમાં કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં આગ, 8 દર્દીના મોત

શોર્ટ સરકીટથી આગ લાગી હોવાની શકયતા 40થી વધારે દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયાં અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં રાત્રિના સમયે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં 8 દર્દીઓ ભડથું થઈ ગયાં હતા. શોર્ટસરકીટના કારણે હોસ્પિટલમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. તેમજ હોસ્પિટલ પાસે ફાયર સેફટીનું સર્ટીફિકેટ નહીં હોવાનું જાણવા […]

દિલ્હીના સોનિયા વિહારમાં કેમિકલ ગોદામમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

દિલ્હીના સોનિયા વિહારમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે,જો કે ફાયર વિભાગને સુચના મળતા ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ હાજર થઈ ગઈ હતી, અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા,જો કે હજુ સુધી આગ કયા કારણથી લાગી છે તે જાણવામાં સફળતા મળી નથી.આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. […]

નવી મુંબઈ ONGC પ્લાન્ટમાં ભીષણ આગઃ5ના મોત,8 લોકો ઘાયલ

ઓએનજીસીમાં ભીષણ આગનો બનાવ આગની લપેટમાં 5 લોકો હોમાયા 8 લોકો ગંભીર રીતે ઘાયલ ગેસ વેડફાવાના કારણે ગેસના પુરવઠા પર અસર મુંબઈમાં ઓઈલ એન્ડ નેચરલ ગૅસ કોર્પોરેશનના પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે, આ આગ નવી મુંબઈમાં ઓએજીસીના કોલ્ડ સ્ટોરેજમાં લાગી હતી,આગ ખુબ જ ભયંકર હતી, આગની લપેટમાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા […]

મુંબઈની એમટીએનએલ બિલ્ડિંગમાં લાગી આગ, ફાયરબ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

મુંબઈના બાંદ્રામાં આવેલા મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડની ઈમારતમાં ભીષણ આગ લાગી છે. આગ લાગ્યાના તાત્કાલિક બાદ ફાયરબ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે. ઈમારતની છત પર 100થી વધુ લોકો ફસાયેલાની માહિતી છે. જો કે ફાયરબ્રિગેડના કર્મચારીઓએ તેમને ક્રેનની મદદથી ઉતરાવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ફસાયેલા લોકોમાંથી 50થી વધુને સુરક્ષિતપણે બહાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code