1. Home
  2. Tag "FIRE"

बांग्लादेश : ढाका में 6 मंजिली फूड प्रोसेसिंग फैक्ट्री में आग, 52 लोगों की मौत, 30 से ज्यादा घायल

ढाका, 9 जुलाई। बांग्लादेश की राजधानी ढाका में गुरुवार की शाम एक छह मंजिली फूड प्रोसेसिंग फैक्ट्री में आग लग गई। इस हादसे में 52 लोगों की मौत हो गई जबकि 30 से ज्यादा लोग घायल हो गए। फैक्ट्री की ऊपरी मंजिल में आग लगी थी और कई लोग तो जान बचाने के लिए इमारत से […]

મહેસાણાના ખેરાલુ નજીક કારમાં લાગી આગ, 3 વ્યક્તિ થઈ ભડથું

અમદાવાદઃ ઉત્તરગુજરાતના મહેસાણા-ખેરાલુ હાઈવે પર પસાર થતી મોટરકારમાં આલ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 વ્યક્તિઓ ભડથું થઈ ગઈ હતી. મોટરકારમાં પાંચ વ્યક્તિઓ સવાર હતી. કારમાં સવાર લોકો અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર મહેસાણા ખેરાલુ હાઈવે પર ખેરાલુ નજીક રોડ ઉપર પસાર થતી મોટરકારમાં અચાનક […]

સુરતમાં ONGCની ગેસ પાઈપલાઈનમાં લીકેજ બાદ થયો બ્લાસ્ટ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ સુરતના હજીરામાં ONGCના પ્લાન્ટમાં મેઈન પાઈપલાઈનમાં લીકેજના પગલે વહેલી સવારે એક પછી એક એમ ત્રણ બ્લાસ્ટ થયા હતા અને ભિષણ આગ લાગી હતી. જો કે, સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આસપાસમાં આવેલા મકાનના બારીઓના કાચ તૂટી ગયા હતા. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. […]

સરીગામ GIDCની એક કંપનીમાં આગ, સોલવન્ટના જથ્થાના કારણે આગે ધારણ કર્યુ વિકરાટ સ્વરૂપ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આગની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન આજે વલસાડના સરીગામ જીઆઈડીસીમાં કલરના વ્યવસાય સાથે સંકળાયેલી એક કંપનીમાં ભિષણ આગ લાગી હતી. જો કે, બનાવ સમયે કંપનીમાં કોઈ કર્મચારી નહીં હોવાથી મોટુ દુર્ઘટના ટળી હતી. સરીઆગ જીઆઈડીસીમાં આગની ઘટનાને પગલે કંપનીની આસપાસ આવેલી ફેકટરીઓના માલિકોમાં પણ ભય ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

સાબરકાંઠાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાગી આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી બચી ગયા બે જીવ

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ મહિનામાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલ ઉપરાંત છોટાઉદેપુરના કોવિડ સેન્ટર અને ગઈકાલે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાઓ હજુ ભુલાઈ નથી. ત્યારે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આગની ઘટના બની હતી. આગમાં ફસાયેલા માતા અને તેના બાળકને ફાયરબ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યાં હતા. સદનસીબે આગની […]

છોટાઉદેપુરમાં અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન, કોવીડ સેન્ટરમાં લાગી આગ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જાણીતી હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના હજુ ભુલાઈ નથી ત્યારે છોટાઉદેપુરના બોડેલી સ્થિત કોવીડ સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હોવાનું જાણવા મળે છે. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. શોર્ટ સરકીટના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળે છે. શોર્ટ સરકીટના કારણે આ ઘટના બની […]

અમદાવાદમાં કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં આગ, 8 દર્દીના મોત

શોર્ટ સરકીટથી આગ લાગી હોવાની શકયતા 40થી વધારે દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયાં અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં રાત્રિના સમયે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં 8 દર્દીઓ ભડથું થઈ ગયાં હતા. શોર્ટસરકીટના કારણે હોસ્પિટલમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. તેમજ હોસ્પિટલ પાસે ફાયર સેફટીનું સર્ટીફિકેટ નહીં હોવાનું જાણવા […]

દિલ્હીના સોનિયા વિહારમાં કેમિકલ ગોદામમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

દિલ્હીના સોનિયા વિહારમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે,જો કે ફાયર વિભાગને સુચના મળતા ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ હાજર થઈ ગઈ હતી, અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા,જો કે હજુ સુધી આગ કયા કારણથી લાગી છે તે જાણવામાં સફળતા મળી નથી.આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. […]

નવી મુંબઈ ONGC પ્લાન્ટમાં ભીષણ આગઃ5ના મોત,8 લોકો ઘાયલ

ઓએનજીસીમાં ભીષણ આગનો બનાવ આગની લપેટમાં 5 લોકો હોમાયા 8 લોકો ગંભીર રીતે ઘાયલ ગેસ વેડફાવાના કારણે ગેસના પુરવઠા પર અસર મુંબઈમાં ઓઈલ એન્ડ નેચરલ ગૅસ કોર્પોરેશનના પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે, આ આગ નવી મુંબઈમાં ઓએજીસીના કોલ્ડ સ્ટોરેજમાં લાગી હતી,આગ ખુબ જ ભયંકર હતી, આગની લપેટમાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા […]

મુંબઈની એમટીએનએલ બિલ્ડિંગમાં લાગી આગ, ફાયરબ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

મુંબઈના બાંદ્રામાં આવેલા મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડની ઈમારતમાં ભીષણ આગ લાગી છે. આગ લાગ્યાના તાત્કાલિક બાદ ફાયરબ્રિગેડની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે. ઈમારતની છત પર 100થી વધુ લોકો ફસાયેલાની માહિતી છે. જો કે ફાયરબ્રિગેડના કર્મચારીઓએ તેમને ક્રેનની મદદથી ઉતરાવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ફસાયેલા લોકોમાંથી 50થી વધુને સુરક્ષિતપણે બહાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code