ગુજરાતની 90 ટકાથી વધારે હોસ્પિટલોમાં ફાયર સેફ્ટિના નિયમોનું ઉલ્લંઘન ?
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ દર્દીઓ ભડથું થયાં હતા. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરાપડઘા પડ્યાં હતા. દરમિયાન સરકારે વધારે સંખ્યામાં લોકોની અવર-જવર ધરાવતી બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટિ મુદ્દે તપાસના સ્થાનિક તંત્રને આદેશ કર્યાં હતા. રાજ્યમાં હાલ 11500થી વધારે હોસ્પિટલો કાર્યરત છે તે પૈકી 96 ટકા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટિના સાધનોનો અભાવ, ફાયર સેફ્ટિનું […]