વાયુસેના પરેડ દિવસે ‘રાફેલ લડાકૂ વિમાન’નું જોવા મળશે શાનદાર પ્રદર્શન
રાફેલ લડાકૂ વિમાનનું જોવા મળશે શાનદાર પ્રદર્શન વાયુસેના પરેડ દિવસમાં રાફેલ લડાકૂ વિમાનનો સમાવેશ કરાશે જગુઆર સાથે મળીને વિજય ફઓર્મેશનમાં રાફેલ ભરશે ઉડાન ,ભારતીય વાયુસેનામાં ફ્રાંસતરફથી રાફેલ આપવામાં આપવતા તેની તાકાતમાં વધારો થયો છે ત્યારે હવે ભારતીય વાયુસેનાએ આપેલી જાણકારી પ્રમાણે, ભારતીય વાયુસેનામાં સમાવેશ પામનાર રાફેલ લડાકૂ વિમાન આ વર્ષ દરમિયાન યોજાનાર વાયુસેના પરેડ દિવસમાં […]