નકલી સમાચાર ફેલાવ્યા તો પાંચ વર્ષની જેલ, શ્રીલંકાની સરકારે બનાવ્યો કાયદો
શ્રીલંકામાં સોશયલ મીડિયા પર નકલી સમાચાર અને નફરત ફેલાવવા મોંઘા પડશે. શ્રીલંકાની સરકારે આવા લોકોની વિરુદ્ધ પાચં વર્ષની સજાનું એલાન કર્યું છે. સરકારે કહ્યું છે કે ઈસ્ટર આત્મઘાતી હુમલા બાદ સોશયલ મીડિયામાં કોઈપણ પ્રકારની ખોટી ખબરો ફેલાવાઈ રહી છે, તેના કારણે માહોલ બગડી રહ્યો છે. સરકારે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે પ્રધાનોના કેબિનેટે કાર્યવાહક ન્યાય […]