યુનિવર્સિટી-કોલેજોમાં અંતિમ વર્ષની પરીક્ષા: સુપ્રીમમાં 14 ઓગસ્ટે થશે ફરી સુનાવણી
– આજે યુનિવર્સિટી અને કોલેજોમાં અંતિમ વર્ષની પરીક્ષાને લઇને થઇ સુનાવણી – આ મામલાની સુનાવણીને હવે વધુ 14 ઓગસ્ટ સુધી ટાળવામાં આવી – યુજીસી-સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પક્ષ રજૂ કર્યો સુપ્રીમ કોર્ટમાં આજે યુનિવર્સિટી તેમજ કોલેજોમાં અંતિમ વર્ષ કે સેમેસ્ટર પરીક્ષા યોજવાને લઇને સુનાવણી થઇ હતી. આજે એટલે કે 10 ઓગસ્ટના રોજ સુનાવણી […]
