દેશમાં ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં વીજ ઉત્પાદનમાં 2.6 ટકાનો વધારો
– દેશમાં ઓગસ્ટ માસના પ્રથમ 15 દિવસમાં દેશમાં વીજ ઉત્પાદનમાં 2.6 ટકાનો વધારો – કેન્દ્રીય ગ્રીડ ઓપરેટર ડેઇલી લોડ ડિસ્પેચ ડેટાના વિશ્લેષણમાં માહિતી સામે આવી – મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વપરાશ વધતા વીજ ઉત્પાદનમાં પણ વૃદ્વિ જોવા મળી દેશમાં ઓગસ્ટ માસના પ્રથમ 15 દિવસ દરમિયાન વીજ ઉત્પાદન ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 2.6 ટકા વધી ગયું […]