દેશની વીજ વિતરણ કંપનીઓને રાહત, આર્થિક પેકેજનું કદ વધીને રૂ.1.2 લાખ કરોડ થશે
કોરોના કાળ દરમિયાન લાગુ કરાયેલા લોકડાઉનથી વીજ માંગ ઘટી હતી આ કારણોસર વીજ વિતરણ કંપનીઓને ખોટ સહન કરવી પડી હતી વીજ વિતરણ કંપનીઓ માટે રાહત પેકેજ વધારીને રૂ.1.2 લાખ કરોડ કરાયું કોરોનાના સંકટ દરમિયાન દેશની વીજ વિતરણ કંપનીઓ રોકડની અછતનો સામનો કરી રહી છે ત્યારે વીજ વિતરણ કંપનીઓની માટે રાહત પેકેજ ચાલુ મહિને વધારીને રૂ.1.2 […]