મોદી સરકારે રાજ્યોને આપી 670 નવી ઇલેક્ટ્રિક બસોની ભેટ
મોદી સરકારનું મોટું પગલું રાજ્યોને 670 નવી ઇલેક્ટ્રિક બસોની ભેટ 241 ચાર્જિંગ સ્ટેશનોને પણ અપાઈ મંજૂરી દિલ્લી: દેશમાં પર્યાવરણ પ્રદુષણ અને ઇંધણ જેવા પડકારો સામે પહોંચી વળવા માટે મોદી સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદી સરકારે ‘ફેમ ઇન્ડિયા’ના બીજા તબક્કામાં મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને ચંદીગઢ માટે 670 નવી […]