લોકસભા ચૂંટણી 2019નું વોટિંગ પૂર્ણ થતાની સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના આખરી તબક્કાના વોટિંગના પૂર્ણ થયા બાદ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. રવિવારે જૂના સ્તર પર જળવાય રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે તેજી જોવા મળી હતી. પેટ્રોલમાં નવ પૈસાથી લઈને 10 પૈસા સુધી મોંઘુ થયું છે. તો ડીઝલ 15 પૈસાથી લઈને 16 પૈસા સુધી મોંઘુ થયું છે. […]