ગુજરાતમાં સંતાનોના અભ્યાસ માટે વાલીઓની પ્રથમ પસંદગી બની સરકારી શાળાઓ
અમદાવાદઃ ગુજરાતમાં સંતાનોના સારા એજ્યુકેશન માટે છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી સ્કૂલને ખાનગી સ્કૂલ તરફ વળ્યાં હતા. જેથી રાજ્યમાં ખાનગી સ્કૂલોના રાફડો ફાડ્યો છે. પરંતુ ખાનગી સ્કૂલમાં ફીમાં સતત વધારો તથા સ્કૂલના અન્ય ખર્ચાઓને પગલે કંટાળેલા વાલીઓ ફરીવાર સરકારી તથા મનપા સંચાલિક સ્કૂલમાં સંતાનોને અભ્યાસ કરવા માટે મુકતા થયાં છે. બીજી તરફ મનપા સંચાલિક તથા સરકારી […]